Deposit
Home / Deposit

Deposit Schemes

થાપણ ના વ્યાજદર
તા. ૨૧/૦૨/૨૦૨ થી અમલ

અનુ.નં. થાપણનો પ્રકાર વ્યાજનો દર (ટકામાં) સીનીયર સીટીજન
બચત થાપણ ૩.૨૫  
૭ દિવસ થી ૧૪ દિવસ સુધી ૩.૫૦ ૪.૦૦
૧૫ દિવસ થી ૨૯ દિવસ સુધી ૩.૭૫ ૪.૨૫
૩૦ દિવસ થી ૪૫ દિવસ સુધી ૪.૨૫ ૪.૭૫
૪૬ દિવસ થી ૯૦ દિવસ સુધી ૪.૫૦ ૫.૦૦
૯૧ દિવસ થી ૧૨૦ દિવસ સુધી  ૫.૦૦ ૫.૫૦
૧૨૧ દિવસ થી ૧૮૦ દિવસ સુધી ૫.૫૦ ૬.૦૦
 ૧૮૧ દિવસ થી ૩૬૪ દિવસ સુધી ૫.૭૫ ૬.૨૫
૧૨ મહિના સુધી (૧ વર્ષ માટે ) ૬.૭૫ ૭.૨૫
૧૦ ૧૨ મહિના થી વધુ અને ૧૩ મહિના સુધી  ૭.૦૦ ૭.૫૦
૧૧ ૧૩ મહિના થી વધુ અને ૧૮ મહિના સુધી  ૭.૨૫ ૭.૭૫
૧૨ ૧૮ મહિના થી વધુ અને ૨૪ મહિના સુધી  ૭.૨૫ ૭.૭૫
૧૩ ૨૪ મહિના થી વધુ અને ૩૬ મહિના સુધી  ૭.૦૦ ૭.૫૦
૧૪ ૩૬ મહિના થી વધુ અને ૬૦ મહિના સુધી  ૭.૦૦ ૭.૫૦
૧૫ ૬૦ મહિના થી વધુ અને ૧૨૦ મહિના સુધી  ૬.૭૫ ૭.૨૫
સ્પેશિયલ રેટ
૧૩ માસ માટે 
૮.૦૦%
૮.૫૦%

રીકરીંગ થાપણ

થાપણનો પ્રકાર વ્યાજનો દર (ટકામાં)
૧૨ માસથી ૩૬ માસ સુધી  ૭.૨૫
૩૭ માસથી ૬૦ માસ સુધી  ૭.૦૦

રીકરીંગ થાપણના રૂ. ૧૦૦/-ના ગુણાંકમાં લેવામાં આવશે

૬૦ વર્ષ ઉપરના સિનિયર સિટીઝન્સને ૧/૨ વધુ વ્યાજ મળશે.

૧૨ મહિના કે તેથી વધુ સમય માટે ધર્માદા ટ્રસ્ટ (માન્ય ટ્રસ્ટ) તથા વ્યક્તિ કે પેઢીને એકી સાથે નીચે મુજબની રકમ ઉપર વધુ વ્યાજ આપવું અન્યથા નહીં

રકમ વધારાનો વ્યાજ દર
૧૫,૦૦,૦૦૦ થી ૪૯,૯૯,૯૯૯/- સુધી ૦.૨૫%
૫૦,૦૦,૦૦૦/- થી ૯૯,૯૯,૯૯૯/- સુધી ૦.૩૫%
૧,૦૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક કરોડ કે તેથી વધુ ૦.૫૦%