Loan
Home / Loan

Loan

ધિરાણના વ્યાજદર

અ.નં. વિગત વ્યાજદર (૨૧.૧૦.૨૨થી)
સ્કુટર/મોટર/રીક્ષા ના ધિરાણ માં વ્યાજદર ૧૪.૦૦%
સોના ચાંદી દાગીના સામે ધિરાણમાં વ્યાજદર ૧૧.૦૦%
સરકારી જામીનગીરી જેવીકે એન.એસ.સી./કિશન વિકાસપત
ધિરાણમાં (મૂળ રકમના ૭૫% ધિરાણ આપવામાં આવશે . )
૧૧.૦૦%
હાઈપોથીકેશન /મશીનરી લોન ૧૧.૫૦% થી શરૂ
પ્લેજ (માલ કબ્જા ગીરો)માન્ય શરતો ને આધીન ૧૦.૨૫%

હાઉસીંગ લોન

૯.૦% થી શરૂ

ફોર વ્હીલર : કાર,જીપ ,વગેરે લોન માટે કોટેશન ના ૯% સુધી લોન
કોર્મિશયલ લોન : ટ્રક ,જે.સી.બી. વગેરે લોન માટે કોટેશન ના ૮૫% સુધી લોન

૮.૯૦% થી શરૂ

.૦%

મિલકતશાનગીરો લોન (ઓવરડ્રાફટ અથવા કપાત લોન સ્વરૂપે ) ૧૧.૫૦% થી શરૂ
શૈક્ષણિક હેતુ માટે લોન (એજ્યુકેશન લોન )પર ધિરાણ વ્યાજ
(જેમાં પુરતી મિલકત મોર્ટગેજ લેવાની રહેશે.)
૧૦.૦૦%
૧૦ કેશક્રેડીટ ,જાત જમીન લોન (રૂ.૫ લાખ સુધી શરતોને આધીન) ૧૩ થી ૧૫.૫૦%
૧૧ ઉપરોક્ત અનુક્રમ નંબર :1 થી ૧૦ માં ન આવનાર ખાતેદાર માટે
નીચે મુજબ નો વ્યાજદર રહેશે.
(હાઈપોથીકેશન ,પ્લેજ, કેશક્રેડીટ,જાતજમીન વિગેરે. )
 
રૂ.૧૦ લાખ સુધી
રૂ.૧૦ લાખથી ઉપર
૧૫.૫૦% ૧૬.૦૦%
હાલમાં સગવડ ધરાવતી હાયપરચેઝ /મિલકતશાનગીરો /મશીનરી લોન જેવી માસિક હપ્તાથી વસુલાત થતી જૂની લોનના વ્યાજદર યથાવત રહેશે.


હાયપરચેઝ લોન: રિક્ષા ,સ્કુટર માટે
સાધનિક કાગળો ની યાદી

(૧) ધિરાણ અરજીની સંપૂર્ણ વિગતો ભરાયેલી જોઈએ.
(૨) પાસપોર્ટ સાઈઝનો ફોટો ,રેશનીંગ કાર્ડ ,ચુંટણીકાર્ડ ,પાનકાર્ડ ની ઝેરોક્ષ કોપી.
(૩) ડ્રાઈવિંગ લાયસન્સ ની ઝેરોક્ષ કોપી.
(૪) રિક્ષI બેઇઝની વિગતો .
(૫) કવોટેશન ઓર્થોરાઈઝર ડીલરનું.
(૬) બેંક ના સભાસદ હોય તેવા ૨ જામીનો ,જામીનોના સભાસદ કાર્ડની ઝેરોક્ષ કોપી .
(૭) આવકનો દાખલો.
જામીનદાર ની સહી બેંકમાં કરાવતા સમયે તેમનું ઓળખકાર્ડ ફરજીયાત લાવવાનું રહેશે.

જાત જમીન લોન /હાયર પરચેઝ લોન માટે રજુ કરવાના કાગળો

અરજદાર માટે :

અ. પગારદાર વ્યક્તિઓ માટે :

(૧) ઓળખનો પુરાવો : સંસ્થાએ આપેલ ઓળખપત્ર ,પાનકાર્ડ,પાસપોર્ટ,ડ્રાઇવિંગ લાયસન્સ ,મતદારકાર્ડ વિગેરે
(૨) સરનામાનો પુરાવો :લાઈટ બીલ ,ટેલીફોન બીલ ,પાસપોર્ટ ,નોકરીદાતા નું સર્ટીફીકેટ .(તાજેતર તારીખ નું) (પૈકી એક )
(૩) છેલ્લા ૩ મહિના ની પગાર સ્લીપ .
(૪) ફોર્મ -૧૬ (છેલ્લા ૨ વર્ષના )
(૫) આવકવેરાનું રીટર્ન (ઇન્કમટેક્ષ રીટર્ન)છેલ્લા બે વર્ષના
(૬) છેલ્લા ૬ મહિનાના બેંક ખાતાના સ્ટેટમેન્ટ .(પગાર જમા થતો હોય તે ખાતાના)
(૭) કાયમી નોકરી અંગેનો પુરાવો.(નીયુંક્તિની તારીખ સાથે)
(૮) મકાનવેરાની પાવતી ,મિલકત ના ઉતારા /દાખલા નવીન લાવવા.
(૯) પાસપોર્ટ સાઈઝ ના બે ફોટા.
(૧૦) રોકાણ ની વિગતો.

બ. ધંધાદારી વ્યક્તિઓ માટે :

(૧) ઓળખનો પુરાવો : પાનકાર્ડ,પાસપોર્ટ,ડ્રાઇવિંગ લાયસન્સ ,મતદારકાર્ડ વિગેરે
(૨) સરનામાનો પુરાવો : લાઈટ બીલ ,ટેલીફોન બીલ ,પાસપોર્ટ ,કોર્પોરેશન ની વેરા પાવતી ,પાસપોર્ટ (તાજેતર તારીખ નું) (પૈકી એક)
(૩) ધંધાદારી વ્યક્તિઓ માટે : ધંધાના સ્થળ ,સરનામાંનો પુરાવો.
(૪) છેલ્લા બે વર્ષના આવકવેરાના રીટર્ન.
(૫) છેલ્લા બે વર્ષના આકારણી હુકમ .
(૬) છેલ્લા બે વર્ષના નાણાકીય અહેવાલની પ્રમાણિત નકલ.(નફા-નુકસાન ખાતું તથા સરવૈયું ).
(૭) ભાગીરીદારી કરાર /પેઢી નામું/રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ .(ભાગીદારી પેઢી માટે).
(૮) છેલ્લા છ મહિનાના બેન્ક ખાતાના સ્ટેટમેન્ટ .(પર્સનલ તથા ધંધાના ખાતા).
(૯) મકાનવેરાની પાવતી,મિલકત ના ઉતારા /દાખલા નવીન લાવવા.
(૧૦) પાસપોર્ટ સાઈઝ ના બે ફોટા.
(૧૧) રોકાણની વિગતો.


ગેરંટર (જામીન) માટે :

અ. ઓળખનો પુરાવો : પાનકાર્ડ,પાસપોર્ટ,ડ્રાઇવિંગ લાયસન્સ ,મતદારકાર્ડ વિગેરે (પૈકી એક )
બ. સરનામાનો પુરાવો : લાઈટ બીલ ,ટેલીફોન બીલ ,પાસપોર્ટ ,કોર્પોરેશન ની વેરા પાવતી ,પાસપોર્ટ વિગેરે(પૈકી એક).


કાર લોન/ટુ વ્હીલર લોન માટે વધારાના કાગળો:

(૧) નવું વાહન: ડીલર પાસેથી લીધેલું કવોટેશન.
(૨) જુનું વાહન: વેચનાર પાસેથી ઓફર લેટર,સરકાર માન્ય વેલ્યુઅર પાસેથી વેલ્યુએશન રિપોર્ટ.

કેશક્રેડીટ / હાઈપોથીકેશન / પ્લેઝ / મિલકત સામે ઓ.ડી.

(૧) પાસપોર્ટ સાઈઝ ના ફોટા ૩(ત્રણ)
      પ્રોપાયટર / ભાગીદારના ફોટા
(૨) ઓળખનો પુરાવો : પાનકાર્ડ,પાસપોર્ટ,મતદારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વિગેરે
(૩) નવિન ધિરાણ માટે ત્રણ વર્ષના સરવૈયા ,વેપારખાતું, ન.નુ. ખાતું, મૂડીખાતું,દરેક રીન્યુઅલ લોન માટે છેલ્લા વર્ષના ભાગીદારનું તથા અરજીની તારીખનું મૂડીખાતું
(૪) ભાગીદાર લેખની નકલ / ભાગીદારી પેઢીના રજીસ્ટ્રેશન નોંધણી ની નકલ .
(૫) ધંધાના સ્થળ ,સરનામાનો પુરાવો /ગુમાસ્તા ધારાનું લાયસન્સ,ગ્રામ વિસ્તાર માટે પંચાયતનો દાખલો.
(૬) સેલટેક્ષ ટીન નંબરની નકલ/વ્યવસાય વેરાની નકલ/વેટના છેલ્લા ભરેલા ચલણની નકલ.
(૭) ઇન્કમટેક્ષ રીટર્ન છેલ્લા વર્ષની નકલ/નવીન ધિરાણ માટે બે વર્ષની નકલ.
(૮) અરજદારના મિલ્કતના દાખલા –પ્રોપર્ટીકાર્ડ/હક્કપત્ર,વેરા પાવતી મકાનની,મિલ્કતના ઉતારા/દાખલા નવીન લાવવા.
(૯) જામીનની મિલ્કતના દાખલા - પ્રોપર્ટીકાર્ડ/હક્કપત્ર,વેરા પાવતી મકાનની,મિલ્કતના ઉતારા/દાખલા નવીન લાવવા.
(૧૦) અરજીની તારીખે સ્ટોક અંગેનું પત્રક
(૧૧) અરજદાર પેઢીના ભાગીદારો તથા જામીનોના સભાસદ ઓળખકાર્ડની ઝ્રેરોક્ષ નકલ . ચુંટણીકાર્ડ / પાનકાર્ડ(પૈકી એક)
(૧૨) મશીનરી લોન માટે મશીનરીના કોટેશનની યાદી.
(૧૩) ઔધોગિક એકમની નોંધણી પ્રમાણપત્ર (ઔધોગિક લોન માટે)
(૧૪) નવિન લોન માટે અન્ય બેંકમાં ખાતું હોય તો છેલ્લા છ માસનું સ્ટેટમેન્ટ ખાતું ધરાવતા હોય ટે દરેક બેન્કના


મિલ્કતને લગતા દસ્તાવેજ /મોર્ટગેજ લોન માટે :

(૧) વેચાણ દસ્તાવેજ ઓરીજનલ તથા તેની બે નકલ ઝેરોક્ષ તૃ કોપી કોપી સાથે લાવવી.
(૨) ગામનો નમુનો નં. ૬ હક્કપત્રક / ૭+૧૨ /૮ અ ના ઉતારા / પ્રોપર્ટીકાર્ડની નકલ.ગામનો નમુનો નંબર-૨ની નકલ(૧૩ વર્ષના ઉતારા)નકલ.
(૩) મિલકતના વેરાની છેલ્લી પાવતી.
(૪) મિલકતના ઉપર કોઈ લેણું નથી જેનો દાખલો.
(૫) એપ્રુવપ્લાન / એસ્ટીમેટ / એન.એ. પરમીશન લેટર / લે આઉટ પ્લાન /બાંધકામની મંજુરી.
(૬) વેલ્યુએશન રિપોર્ટ / ટાઇટાલ કલી. સર્ટી(બેન્કના માન્ય એન્જીનીયર /વકીલ )

હાઉસીંગ લોન મેળવવા માટે બેંકમાં રજુ કરવાના જરૂરી કાગળો


અ. પગારદાર વ્યક્તિઓ માટે :

(૧) છેલ્લા ત્રણ મહિનાની પગાર સ્લીપ.
(૨) ફોર્મ-૧૬ છેલ્લા બે વર્ષના ફોર્મ-૧૬ ન હોય તો નોકરીદાતા નું સર્ટીફીકેટ.
(૩) ઇન્કમટેક્ષ રીટર્ન છેલ્લા ત્રણ વર્ષના.(જો લાગુ પડતા હોય તો)
(૪) પી.એફ.નું છેલ્લું સ્ટેટમેન્ટ તથા નોકરી અંગેનું નોકરીદાતાએ આપેલું સર્ટીફીકેટ.
(૫) ઓળખનો પુરાવો : પાનકાર્ડ/ ડ્રાઇવિંગ લાયસન્સ/પાસપોર્ટ/મતદારકાર્ડ / સંસ્થાએ આપેલ ઓળખપત્ર
(૬) સરનામાનો પુરાવો :લાઈટ બીલ/ટેલીફોન બીલ / નોકરીદાતા પાસેથી સર્ટીફીકેટ/ પાસપોર્ટ .(પૈકી એક)
(૭) છેલ્લા ૬ મહિનાના બેંક ખાતાના સ્ટેટમેન્ટ .(જ્યાં પગાર જમા થતો હોય તે ખાતાનું)
(૮) પાસપોર્ટ સાઈઝ ના બે ફોટા.
(૯) રોકાણ ની વિગતો.


બ. ધંધાદારી વ્યક્તિઓ માટે :

(૧) છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમટેક્ષ રીટર્નની પ્રમાણિત નકલ.
(૨) છેલ્લા ત્રણ વર્ષના એસેસમેન્ટ ઓડર/નાણાકીય પરિણામો (સરવૈયા) ની પ્રમાણિત નકલ.
(૩) ભાગીદારી કરાર /પેઢીનામું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.(જો ભાગીદારી પેઢી હોય તો)
(૪) ઓળખનો પુરાવો : પાનકાર્ડ/ ડ્રાઇવિંગ લાયસન્સ/પાસપોર્ટ/મતદારકાર્ડ.
(૫) સરનામાનો પુરાવો :લાઈટ બીલ/ટેલીફોન બીલ / કોર્પોરેશનની વેરા પાવતી / પાસપોર્ટ .(પૈકી એક)
(૬) ધંધાના સ્થળના સરનામાંનો પુરાવો.
(૭) છેલ્લા છ મહિનાના બેન્ક ખાતાના સ્ટેટમેન્ટ .(પર્સનલ તથા ધંધાના ખાતા).
(૮) બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ.
(૯) મકાનવેરાની પાવતી.
(૧૦) રોકાણની વિગત.


ક. ગેરંટર (જામીન) માટે :

(૧) સરનામાંનો પુરાવો : લાઈટ બીલ /ટેલીફોન બીલ /નોકરીદાતા પાસેથી સર્ટીફીકેટ/પાસપોર્ટ (પૈકી એક).
(૨) ઓળખનો પુરાવો : પાનકાર્ડ/ ડ્રાઇવિંગ લાયસન્સ /પાસપોર્ટ/મતદારકાર્ડ./સભાસદ કાર્ડની ઝેરોક્ષ. (પૈકી એક)
(૩) મકાનવેરાની પાવતી.


ડ.બેન્કના માન્ય એડવોકેટ પાસેથી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ (જે માટે નીચે પ્રમાણે કાગળો કરવાના રહેશે.)
મિલકત ને લગતા દસ્તાવેજ

(૧) વેચાણ દસ્તાવેજ (ઓરીજનલ)
(૨) ૬-હક્કપત્ર,૭-૧૨ તેમજ ૮-અ નો ઉતારો અથવા પ્રોપર્ટીકાર્ડની નકલ નવીન.
(૩) મિલકત વેરાની છેલ્લી પાવતી .(ચાલુ નાણાંકીય વર્ષ)
(૪) નો.ડ્યુ સર્ટી રેવન્યુ ડીપાર્ટમેન્ટ.(પ્લોટ નું કોઈ પણ પ્રકારનું સરકારી દેવું બાકી નથી તેવો દાખલો)
(૫) રજા ચિઠ્ઠી.(બાંધકામની પરવાનગી)
(૬) એપ્રુવલ પ્લાન.
(૭) એસ્ટીમેન્ટ.
(૮) એન.એ.પરમીશન લેટર.
(૯) લે આઉટ પ્લાન.
(૧૦) બાંધકામ માટે નો કરાર.(રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ ઉપર)
(૧૧) પ્રોપર્ટી કાર્ડ.